બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ રીતે ડાઉનલોડ કરો વર્ચ્યુઅલ Aadhar Card, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

photo-story

8 ફોટો ગેલેરી

કામની વાત / આ રીતે ડાઉનલોડ કરો વર્ચ્યુઅલ Aadhar Card, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

Last Updated: 07:22 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આધાર કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે જે દરેક સરકારી કામકાજ માટે માંગવામાં આવે છે. આથી તે આપણી પાસે હોવું જરૂરી છે. તમે કોઈ જગ્યાએ હાર્ડ કોપીની જગ્યાએ સોફ્ટ કોપી પણ રજૂ કરી શકો છો.

1/8

photoStories-logo

1. આધાર કાર્ડ

ભારતમાં આધાર કાર્ડને એક મહત્વનું ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ હવે લગભગ દરેક સરકારી કામકાજ માટે માંગવામાં આવે છે. તમે એની વર્ચુઅલ કોપી પણ રાખી શકો છો અને રજૂ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વર્ચુઅલ આધાર

આધાર કાર્ડ ઇસ્યૂ કરતી સંસ્થા UIDAI મુજબ વર્ચુઅલ આધાર કાર્ડ પણ દરેક જગ્યા માન્ય ગણવામાં આવે છે. જેથી આજે અમે તમને વર્ચુઅલ આધાર ડાઉનલોડ કરવાની પ્રોસેસ વિશે જણાવીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. પહેલું સ્ટેપ

સૌ પહેલા https://uidai.gov.in/ પર જાઓ

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બીજું સ્ટેપ

My Aadhaar પર જઈને Download Aadhaar પર ક્લિક કરો

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ત્રીજું સ્ટેપ

પછી આધાર નંબર નાખીને કેપ્ચા દાખલ કરો

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ચોથું સ્ટેપ

બાદમાં Request OTP Button પર ક્લિક કરો

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. પાંચમું સ્ટેપ

પછી તમારા મોબાઈલ પર એક OTP આવશે તેને દાખલ કરીને Download Aadhaar પર ક્લિક કરો

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. છેલ્લું સ્ટેપ

આધાર ડાઉનલોડ થયા બાદ નામની શરુઆતના ચાર અક્ષર અને બર્થ ઇયર દાખલ કરવાથી PDF ખુલી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card UIDAI Soft Copy

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ