જાણકારી / બર્ડ ફ્લૂથી બચવું છે તો તરત જ ડાઉનલોડ કરી લો APP, મળશે બીમારી સાથેની તમામ જાણકારી

download bird flu se suraksha app and keep yourself safe from bird flu

દેશમાં વધતા બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને ‘Bird Flu se Suraksha’ એપને રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થા (National Institute of High Security Animal Disease Education)એ બનાવી છે. આ એપને હિંદી અને અંગ્રેજી 2 ભાષામાં બનાવવામાં આવી છે. તેમાં ખેડૂતો, પશુ ચિકિત્સક, ઉપભોક્તા અને પક્ષીઓની સાથે કામ કરનારા દરેકમાં બર્ડ ફ્લૂથી બચવાની જાણકારી અપાઈ છે. આ એપને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ