કોરોના સંકટ / બૂસ્ટર ડોઝ દરેક વ્યક્તિને મળશે કે નહી તેને લઈને શંકા, કેન્દ્ર ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય

Doubts over whether everyone will get a booster dose

દેશમાં હાલ 60 વર્ષથી વધુની વય અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે દરેક વ્યક્તિને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે કે નહી તેને લઈને હાલ શંકા ઉભી થઈ છે. જેથી ટૂંક સમયમાં સરકાર દ્વારા આ મુદ્દે અલગ રણનીતિ બનાવામાં આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ