સમીક્ષા / બ્રિટિશ તાજમાં લાગેલા કોહિનૂરને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારીમાં કિંગ? રાજ્યાભિષેક પહેલા સમીક્ષા શરૂ

doubts about camilla wearing kohinoor crown during coronation buckingham palace reviewing plans

બ્રિટનની આગામી રાણી બનવા જઇ રહેલી ક્વીન કન્સોર્ટ કેમિલાની તાજપોશીમાં કોહિનૂર હીરાવાળા તાજના ઉપયોગ પર ઊંડી શંકા દર્શાવી છે. ભાજપના એક નેતાએ આ તાજના ઉપયોગ પર વાંધો દર્શાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ