ડબલ સીઝન / ઉનાળામાં ઠંડા પાણી અને બરફગોળાના સેવનથી લોકોના ગળાં પકડયા, થ્રોટ ઇન્ફેક્શનના કેસ વધ્યા

Double season experience in Gujarat, Increase in cases of throat infection

આખો દિવસ ઉનાળા જેવા તાપથી બચવા લોકો એસી ચાલુ રાખે છેઃ ઠંડા પાણી તથા બરફગોળાનું સેવન કરતા હોવાથી ગળાં પકડાયાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ