અમદાવાદ / દરિયાપુરના ATMમાંથી ડબલ રૂપિયા નીકળતા હોવાની વાત પંથકમાં પ્રસરી, લોકોની લાગી લાઇન

Double rupees coming axis bank ATM dariyapur Ahmedabad

અમદાવાદમાં એક ATMમાંથી ડબલ રૂપિયા નીકળતા હોવાની વાતને લઈ ATM બહાર લાંબી લાઈન લાગી ગઈ હતી. ATMમાંથી ડબલ રૂપિયા નીકળતા હોવાની વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ATM બહાર એકઠાં થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ