ચકચાર / મોરબીના માળીયા પંથકમાં બેવડી હત્યા, નજીવી બાબતે કૌટુંબિક સગાએ માતા-પુત્રને રહેંસી નાખ્યા

Double murder in Morbis Malia family relatives abducted mother and son over trivial matter

માળીયા મિયાણાના કોબા વાંઢ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ભેંસ ચરાવવા બાબતે થયેલી માથાકૂટમાં માતા-પુત્રની લોથ ઢળતા ભારે ચકચાર મચી ગઇ હતી.

બ્રેકિંગ ન્યૂઝ