ડબલ મર્ડર / બિહારમાં જુગાર રમતી વખતે બે જૂથો વચ્ચે ફાયરીંગ, બે લોકોના મોત

double murder during gambling firing from both sides in begusarai bihar

બિહારના બેગૂસરાયમાં દિવાળીની આખી રાત બે જૂથો જુગાર રમતા હતા. સવાર થતાં એક જૂથ જુગાર હારવા લાગ્યુ તો વિવાદનો મધપૂડો છંછેડાયો. જેને પગલે બીજા જૂથે તાબડતોબ ફાયરીંગ શરૂ કર્યુ. જેમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ