ડબલ મર્ડર કેસ / મિસ્ટ્રીઃ 20 દિવસ પહેલા પતિએ કર્યો હતો આપઘાત, હવે પત્ની અને પુત્રનું થયુ ખુન

Double murder case in Gir somnath gujarat

ઉનાના ગાંગડા ગામે માતાપુત્રની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 20 દિવસ પહેલા જ મહિલાના પતિએ આપઘાત કર્યો હતો અને હવે મહિલા અને તેના પુત્રની હત્યા થઈ જતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ માટે પણ આ કેસ કોયડા સમાન બન્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ