તમારા કામનું / તમારા પીએફના પૈસા ડબલ કરવા હોય તો ફટાફટ કરી લો આ કામ, 30 એપ્રિલ પછી નહીં મળે આ લાભ

Double EPF contribution to get double benefit for raising retirement fund with EPFO rules

વધતી મોંઘવારીને કારણે નોકરિયાત લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે રોજિંદા ખર્ચ પછી બચત થતી નથી. જેથી નિવૃત્તિ પછી બચત કરવી મુશ્કેલ છે. પણ આ કામ કરીને તમે ઈપીએફના પૈસા ડબલ કરી શકો છો. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ