અમદાવાદ / CTM બ્રિજ આપઘાતનો નવો પોઈન્ટ!, ડબલ ડેકર ઓવર બ્રિજ પરથી વધુ એક મહિલાએ લગાવી મોતની છલાંગ, બે માસમાં ચોથી ઘટના

Double decker bridge of Ahmedabad CTM has become a bridge of death

અમદાવાદમાં CTMના ડબલ ડેકર બ્રિજ પરથી વધુ એક મહિલા ઝંપાલાવ્યું છે, ગંભીર રીતે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ