સુવિધા / તમારા નિષ્ક્રિય થઈ ગયેલાં બેંક એકાઉન્ટમાંથી ઉપાડી શકો છો બધાં પૈસા, જાણો નિયમ અને સરળ પ્રોસેસ

Dormant bank account cash withdrawal reactivation rules KYc and other details explained

જો તમે લાંબા સમયથી તમારું બેંક એકાઉન્ટ ઓપરેટ નથી કર્યું તો તે ડોરમેટ એકાઉન્ટ (Dormant Account) બની જશે, એટલે કે તમારું ખાતું નિષ્ક્રિય થઈ ગયું છે. જો તમારી સાથે પણ આવું જ થયું છે તો ચિંતા કરવાની વાત નથી. તમે તમારા બંધ પડેલાં ખાતામાંથી પણ પૈસા ઉપાડી શકો છો. તેના માટે તમારે સરળ પ્રોસેસ ફોલો કરવી પડશે. બેંકો પાસે આવા એકાઉન્ટમાં અનક્લેમ્ડ પૈસા સતત વધતા જઈ રહ્યાં છે. બેંકો અનક્લેમ્ડ રકમમાં સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ એફડી, આરડી વગેરેમાં જમા રકમ હોઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ