GST / તમે નહીં માનો હવે ઈલેક્ટ્રિશિયન તેમજ બ્યુટિશિયનોને પણ GST ભરવું પડશે

Don't you think electricians as well as beauticians have to pay GST

જોકે ઓનલાઇન પ્લેટફોર્મ સાથે સંકળાયેલ મોટા ભાગના પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન અને બ્યૂટિશિયન તેમજ ફિટનેસ ટ્રેનર્સની વાર્ષિક આવક રૂ.૪૦ લાખથી ઓછી છે અને તેથી તેમણે જીએસટી ચૂકવવો નહીં પડે. સરકાર આ પગલંુ આવા પ્રોફેશનલ્સના ડેટાબેઝ તૈયાર કરવાના હેતુથી ભરનાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ