બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / don't wash your hair in night it is dangerous

કામની વાત / રાત્રે વાળ ધોવો છો? તો થઇ જજો સાવધાન નહીતર આ ગંભીર મુશ્કેલીઓના થશો શિકાર

Kinjari

Last Updated: 04:27 PM, 5 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક મહિલાઓને સવારે વહેલા જવાનું હોવાથી તે શ્યોર નથી હોતા કે સવારે તેમની પાસે સમય હશે કે નહી જેના લીધે તેઓ રાત્રે જ વાળ ધોઇ લેતા હોય છે. રાત્રે વાળ ધોવાથી ઘણા બધા નુકસાન છે, તો અમે તમને જણાવીશું કે રાત્રે વાળ ધોવાથી કેટલા ગેરફાયદા થાય છે.

  • ક્યારેય ન ધોવો રાત્રે વાળ
  • રાત્રે વાળ ધોવા બની શકે છે હાનિકારક
  • હેરફોલની સંભાવના વધે છે

હૅરફોલ

રાત્રે વાળ ધોવાથી તે પ્રોપર સુકાઇ શકતા નથી અને ભીના વાળ સાથે સુવાથી તે વધારે તૂટે છે અને જેના કારણે તમારા વાળની સંખ્યા ઓછી થાય છે.

વાળનું ટેક્સચર બગડે છે

ભીના વાળ સાથે સૂવાથી વાળનું ટેક્સચર ખરાબ થઇ જાય છે અને જ્યારે તમે સવારે ઉઠો છો તો તમને ખરાબ વાળનું ટેક્સચર મળે છે.

ગુંચવાળા વાળ

વાળને હંમેશા ધોઇને કોરા કર્યા બાદ ગુંચ કાઢી લેવી જોઇએ, જો તમે આમ નથી કરતા તો વાળમાં ગાંઠ પડી જાય છે અને કોરા થયા બાદ ગૂંચાઇ જાય છે. કોરા થયા બાદ તેને ઓળવાથી ખેંચાઇ ખેંચાઇને તૂટી જાય છે.

બિમાર પડી શકાય છે

રાત્રે ભીનાવાળ સાથે સૂઇ જવાથી માથાનો દુખાવો થવાની શક્યતાઓ રહે છે અને શરદી પણ થઇ શકે છે. શરદી થવાને કારણે તમને તાવ આવી શકે છે.

તો સવારે થોડા વહેલા ઉઠીને વાળ ધોવા વધારે હિતાવહ છે. ભીના વાળ તમારા માટે નુકસાનકારક છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hair Fall hair care મુશ્કેલી વાળનો ગ્રોથ beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ