સંતર્ક રહેજો / શરીરના આ લક્ષણોને ઈગ્નોર કરવા પડી શકે છે મોંઘા, હોઈ શકે છે આ ગંભીર બિમારીના સંકેત

dont want to be a victim of heart attack

ભારતમાં મોતનું એક મોટું કારણ છે હાર્ટ એટેક. લગભગ દરેક પરિવારમાં હાર્ટના દર્દી મળી જશે. ભલે યુવાનોમાં હાર્ટ એટેકના શિકાર થવાની સંખ્યા ઓછી છે. પરંતુ કોઈ આધેડની સ્થિતિ જોઈને દહેશતમાં આવવુ સ્વાભાવિક છે. તેથી જરૂરી છે કે હાર્ટ એટેક આવતા પહેલા તમે સંતર્ક થઇ જાઓ અને તેનાથી બચવાના ઉપાય શોધી લો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ