નિવેદન / બેન્કોનો વિશ્વાસ નહીં, પૈસા જમીનમાં દાટીને રાખો', CM સોરેન ઘેરાયા મોટા વિવાદમાં, ભાજપે ખોલ્યો મોરચો

Dont trust the banks keep the money buried in the ground

ઝારખંડના મુખ્યમંત્રી હમણા એક વિવાદવાળા નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. જેમાં તેમણે નિવેદન આપતા કહ્યુ હતુ કે, બેન્કોનો વિશ્વાસ નહીં, પૈસા જમીનમાં દાટીને રાખો’. આ નિવેદન સામે હાલ તો ભાજપે મોરચો ખોલ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ