બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સપનામાં દેખાય આ વસ્તુઓ તો કોઈને ન કહેતાં, થશે પૈસાનું નુકશાન

photo-story

6 ફોટો ગેલેરી

ના કરતા શેર / સપનામાં દેખાય આ વસ્તુઓ તો કોઈને ન કહેતાં, થશે પૈસાનું નુકશાન

Last Updated: 08:08 PM, 8 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમારા સપનામાં જોવા મળેલી આ 4 વાતો કોઇને કહેશો, તેનાથી આર્થિક નુકસાન થઇ શકે છે. દરેક વ્યક્તિ સૂતી વખતે સપના જુએ છે. જે ખૂબ જ સામાન્ય બાબત છે.

1/6

photoStories-logo

1. વિજ્ઞાન અનુસાર

પરંતુ સ્વપ્ન્ન વિજ્ઞાન અનુસાર આપણે જોતા દરેક સ્વપ્ન ચૌક્કસ અર્થ હોય છે. કેટલાક સપના એવા હોય છે જે ઘણીવાર આંખ ખોલ્યા પછી યાદ નથી રહેતા, જ્યારે એવા સપના પણ હોય છે જે જાગ્યા પછી પણ યાદ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભૂલથી પણ બીજા સાથે શેર ન કરવા

સ્વપ્ન વિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવે છે કે કેટલાક સપના એવા હોય છે જે અન્ચ લોકો સાથે શેર ન કરવા જોઇએ. તો ચાલો જાણીએ એવા સપના વિશે જે ભૂલથી પણ બીજા સાથે શેર ન કરવા જોઇએ

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પરેશાનીમાંથી મુક્તિ

સ્વપ્નમાં ભગવાનને જોવાનો અર્થ એ છે કે તમને જીવનની તમામ પરેશાનીમાંથી મુક્તિ મળશે આવા સપના કોઇની સાથે શેર ન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બગીચો

જો સપના પ્રકૃતિ અથવા ફૂલ બગીચા સાથે સંબંધિત છે, તો જીવનમાં સારા સમચાર આવવાના છે. પરંતુ, આ સ્વપ્ન વિશે કોઇને કહેવું જોઇએ નહીં, આમ કરવાથી સ્વપ્ન્ની અસર ઓછી થઇ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ચાંદીથી ભરેલો ક્લશ

જો સપનામાં ચાંદીથી ભરેલો વાસણ જોવા મળે તો આ પ્રકારનું સ્વપ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ છે કે તમારા જીવનમાં પૈસા આવવાના છે અને આ સ્વપ્ન વિશે કોઇને કહો નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મૃત્યુનો દેખાવ

જો તમે તમારા સપનામાં તમારું મુત્યુ જુઓ છો, તો તેને કોઇની સાથે શેર કરશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Financial Dreams science

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ