તમારા કામનું / વારંવાર આવતી ખંજવાળને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતાં! હોઈ શકે છે જીવલેણ બીમારી, સારવાર જરૂરી

Dont make the mistake of ignoring frequent itching requiring treatment know more

શરીરમાં ખંજવાળ આવવી ખૂબ જ સામાન્ય બાબત છે. કોઈ જીવડુ કે મચ્છર કરડવાથી, એલર્જીથી, ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન સહિત ઘણા કારણોથી તે થઈ શકે છે. પરંતુ જો વારંવાર ખંજવાડ આવતી હોય તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ