ઓફર પડશે મોંઘી! / એક ફિક્સ થાળી પર 2 ફિક્સ થાળીની ઓફર જોઈને મંગાવતા નહીં, 63 હજારમાં પડશે, જુઓ કોને લાગ્યો ચૂનો

Don't look at the offer of 2 fixed plates on online, it will cost 63 thousand

સોશિયલ મીડિયામાં એક ફિક્સ થાળી સાથે 2 થાળી ફ્રીની લાલચ આપે છે. જો તમે સ્કીમ એપ્લાય કરો તો, OTP મેસેજ આવ્યા બાદ તમારા ખાતામાંથી રૂપિયા કપાય જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ