બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:40 PM, 15 February 2025
દુબઈમાં 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ થવાની છે. ભારતીય ટીમ પહોંચી ચૂકી છે. પાકિસ્તાની ટીમ પણ 20ની 21ની આજુબાજુ પહોંચી જશે પરંતુ તે પહેલાં દુબઈમા વસતાં પાકિસ્તાની ચાહકોએ મોહમ્મદ રિઝવાનની આગેવાની વાળી પાકિસ્તાની ટીમને કડક ચેતવણી આપી છે. પાકિસ્તાની ટીમ ફરિદ ખાને પોસ્ટે કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાની ક્રિકેટ ચાહકો ભારતેથી ગુસ્સે ભરાયેલા છે. પાકિસ્તાની ચાહકો રિઝવાનની ટીમને કહી રહ્યાં છે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પૂરી થાય ત્યાં સુધી ભારતીય ક્રિકેટરો સાથે મિત્રતા ન રાખતાં. તે ઉપરાંત કોહલી અને બીજા ભારતીય ખેલાડીઓને ભેટવું પણ ન જોઈએ.
ADVERTISEMENT
Pakistan fans really angry with Indian cricket team 🇵🇰🇮🇳🤬
— Farid Khan (@_FaridKhan) February 15, 2025
They want Pakistan players to not hug Indian players during Champions Trophy 😱
pic.twitter.com/ctH30kOBVb
દુબઈમાં 23 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન ટકરાશે
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે. ભારતીય ટીમ દુબઈ પહોંચી છે. ભારતીય ટીમની આગેવાની રોહિત શર્મા તો પાકિસ્તાની ટીમની આગેવાની મોહમ્મદ રિઝવાન કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.