Ek Vaat Kau / લગ્નમાં આમંત્રણ વિના જમવા ઘૂસતા નહીં, નહીંતર જેલનું ખાવું પડશે

આપણે ઘણીવાર જોઈએ છીએ કે, આમંત્રણ વગર કોઈના લગ્નમાં કોઈ જમી આવતા હોય છે, પરંતુ આવું કરવાથી કોઈ પ્રોબ્લેમ આવી શકે છે? લગ્નપ્રસંગ કે પાર્ટીમાં આમંત્રણ વગર જઈ શકાય? ત્યારે આપણો કાયદો આ અંગે શું કહે છે તે તમે જાણી લેજો પછી જ કોઇને ત્યાં જમવા જજો, જુઓ Ek Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ