Health / પ્રેગનન્સીમાં ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, નહીતર ગર્ભપાતની શક્યતા વધી જશે

Don't eat these 5 food during pregnancy

પ્રેગનન્સી વખતે ડૉક્ટર સલાહ આપે છે કે કેટલીક વસ્તુઓને અવોઇડ કરવી અને કેટલીક વસ્તુઓ ભરપૂર ખાવી. ત્યારે જો ખોટી વસ્તુઓનુ સેવન થાય તો બાળક પર માઠી અસર પડતી હોય છે. માટે આજે અમે તમને જણાવીશું કે પ્રેગનન્સીમાં કઇ વસ્તુઓ ન ખાવી જોઇએ. 

બ્રેકિંગ ન્યૂઝ