Health / કાકડી-ટામેટાનું કચુંબર ખાતા હોવ તો ચેતજો, થઇ શકે છે મોટુ નુકસાન

Don't Eat cucumber and tomato together

કહેવાય છે કે કચુંબર વગર ભાણુ અધુરુ રહે છે, માટે મોટાભાગના લોકો ટામેટા અને કાકડીનું સલાડ જમવા સાથે લેતા હોય છે. ગુજરાતી લોકો સલાડ, પાપડ, અથાણા વગેરેના શોખીન હોય છે, પરંતુ જો તમે કાકડી અને ટામેટાનું સલાડ એક સાથે બનાવીને ખાવ છો તો સાવધાન થઇ જજો. સ્વાદ તમારા સ્વાસ્થને બગાડી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ