ના હોય! / સાવધાન! સફરજન ખાતી વખતે જોજો ભૂલથી પણ ન ગળી જતા બીજ, થઈ શકે છે મોત

dont eat apple seeds otherwise it will cause death

તમે સાંભળ્યું હશે કે રોજ સફરજન ખાવાથી તબિયત સારી રહે છે અને ડૉક્ટરની જરૂર પડતી નથી પરંતુ ભૂલથી પણ તેનું બીજ ન ખાઇ જતાં નહીંતર લેવાના દેવા પડી જશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ