બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ શનિવારના રોજ આ ચીજવસ્તુઓનું દાન ન કરતા, નહીંતર થઇ શકે છે મોટું નુકસાન

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ભૂલથી પણ શનિવારના રોજ આ ચીજવસ્તુઓનું દાન ન કરતા, નહીંતર થઇ શકે છે મોટું નુકસાન

Last Updated: 10:07 AM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Saturday Remedies: જો તમે ઘરની સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માંગો છો તો તમારે શનિવારના દિવસે અહીં જણાવેલી અમુક વસ્તુઓનું ભૂલથી પણ દાન ન કરવું જોઈએ.

1/7

photoStories-logo

1. શનિદેવને પ્રસન્ન કરવા ઉપાય

શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ શનિદેવને પ્રસન્ન કરી લે છે તેની બધી મનોકામનાઓ પુરી થઈ જાય છે અને ત્યાં જ શનિદેવની નારાજગી બનતા કામોને પણ બગાડે છે. આજ કારણથી લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. દાન અને પુણ્યનો ઉપાય

આ ઉપાયોમાંથી એક ઉપાય છે દાન અને પુણ્યનો ઉપાય. એવું માનવામાં આવે છે કે જો તમે શનિવારના દિવસે અમુક વસ્તુઓનું દાન કરો છો તો તમારા માટે ખૂબ જ શુભ ફળ આપનાર બને છે. ત્યાં જ જો તમે આ દિવસે ખોટી વસ્તુનું દાન કરો છો તો આ તમારા જીવન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ખોટી વસ્તુઓનું દાન કેમ હોય છે નુકસાનકારક

શનિવારના દિવસે અમુક ખોટી વસ્તુઓનું દાન તમને અશુભ ફળ આપી શકે છે. કોઈ ખાસ અવસરમાં કે પૂજા પાઠ કર્યા બાદ દાન દક્ષિણા જરૂર કરવું જોઈએ. જેનાથી તમને ઈશ્વરના આશીર્વાદ મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મદાતા કહેવામાં આવે છે. માટે જો ભૂલથી પણ એવી વસ્તુનું દાન કરવામાં આવે જે શનિદેવને અસ્વીકાર્ય છે તો તેનું યોગ્ય ફળ નથી મળતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. શનિવારે ન કરો પીળી વસ્તુઓનું દાન

એવી માન્યતા છે કે શનિવારના દિવસે જો તમે પીળી વસ્તુઓનું દાન કરો છો તો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શનિવારના દિવસે તમારે ભૂલથી પણ હળદરનું દાન ન કરવું જોઈએ. આ દિવસે તમારે ભૂલથી પણ કોઈ પીળી વસ્તુનું દાન ન કરવું જોઈએ. પીળી વસ્તુઓનો સંબંધ બૃહસ્પતિ સાથે છે અને શનિ અને બૃહસ્પતિ એક બીજાના સત્રુ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ન કરો સફેદ વસ્તુઓનું દાન

શનિદેવની પૂજામાં સફેદ વસ્તુઓ પણ નથી ચડાવવામાં આવતી અને સફેદ વસ્તુઓનું શનિવારના દિવસે દાન પણ ન કરવું જોઈએ. સફેદ વસ્તુઓનો સંબંધ ચંદ્રમા સાથે હોય છે માટે તમને કોઈ પણ સફેદ વસ્તુનું દાન ન કરવું જોઈએ. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. શનિવારના દિવસે ક્યારેય પણ સફેદ વસ્તુઓ જેમ કે ચોખા, ખાંડ વગેરેનું દાન ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. લાલ વસ્તુઓનું ન કરો દાન

શનિવારના દિવસે તમારે કોઈ પણ લાલ વસ્તુઓનું દાન પણ ન કરવું જોઈએ. જેનાથી શનિદેવ નારાજ થઈ શકે છે. આ દિવસે તમારે કોઈ પણ લાલ અનાજનું દાન પણ ન કરવું જોઈએ. લાલ રંગ સૂર્ય સાથે સંબંધિત છે અને સૂર્ય અને શનિ એક બીજા સાથે શત્રુતા રાખે છે માટે લાલ રંગની કોઈ પણ વસ્તુ શનિવારના દિવસે દાન ન કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. શનિવારના દિવસે આ રંગની વસ્તુનુ કરો દાન

શનિદેવને કાળો રંગ પસંદ છે તેમનો પ્રિય રંગ કાળો છે માટે શનિદેવને કાળા રંગની વસ્તુઓ અર્પિત કરવી જોઈએ. શનિવારના દિવસે શનિદેવને દાળ, કાળા તલ અને કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Krupa Saturday Remedies Shani Dev

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ