Chaitra Navratri 2023 / ભૂલથી પણ ચૈત્ર નવરાત્રીમાં આ 8 કાર્યો ન કરતા, જાણો ક્યારથી શરૂ થશે માતા જગદંબાની આરાધનાનો પર્વ

Dont do these 8 things on Chaitra Navratri by mistake know when the festival of worship of Mata Jagdamba will start

નવરાત્રીના આ પાવન પર્વમાં માતા દુર્ગાની પૂજા-અર્ચના કરી તેની પાસે સુખ-સમૃદ્ધિની કામના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. આ નવ દિવસોમાં ભક્તો સંપૂર્ણ ભક્તિ-ભાવથી માતાની કૃપા મેળવવા માટે વ્રત-ઉપવાસ કરે છે. એવામાં વ્રત કરતી વખતે લોકોએ અમુક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ