ઉપાય / આજે શુક્રવાર: ભૂલથી પણ આજના દિવસે આ 5 કાર્યો ન કરતા, નહીં તો ઘરમાં આવી શકે છે દરિદ્રતા

dont do these 5 things on friday goddess lakshmi gets angry money destroyed

Firday Remedies: હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે વિધિ વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી દરેક મનોકામના પુરી થાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ