તમારા કામનું / રિટાયરમેન્ટ પહેલાં પીએફના પૈસા ઉપાડી લેવાથી થાય છે આ નુકસાન, જાણો EPFOનો નિયમ

Dont dip into your PF earlier than necessary

પ્રોવિડન્ટ ફંડ એ રકમ છે જે સામાન્ય રીતે નિવૃત્તિ પછી પ્રાપ્ત થાય છે. તમારા પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાયેલી રકમ પર 8.5 ટકા વ્યાજદર મળે છે. જોકે, એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન નિવૃત્તિ પહેલાં લગ્ન, મેડિકલ ઈમરજન્સી, શિક્ષણ વગેરે માટેના પ્રોવિડન્ટ ફંડમાથી કેટલાક પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ