તમારા કામનું / હવે મોડું ના કરતા: ફટાફટ PANCARDને આધાર સાથે લિંક કરો, નહીં તો અટકી જશે..., જાણો છેલ્લી તારીખ

Don't delay now: Link PANCARD with Aadhaar quickly, otherwise it will get stuck..., know the last date

જો તમે હજુ સુધી PAN અને Aadhaarને લિંક નથી કરાવ્યું તો જલ્દી કરો, નહીં તો સરકારના નિયમો અનુસાર આ તારીખ પછી પાન આધાર લિંક નહી કરવામાં આવે તો તમારું PAN અમાન્ય થઈ જશે.

બ્રેકિંગ ન્યૂઝ