કામની વાત / તમને શરદી-ખાંસી થાય તો ડર લાગે છે? તો આટલું જાણશો તો ડર ભાગી જશે

Dont confuse flu and common cold with COVID 19

કોરોના વાયરસ દેશ ભરમા પ્રસરી ગયો છે. જેમ જેમ દેશમાં આ કેસ વધી રહ્યા છે, લોકોને ફક્ત શરદી ખાંસી થાય તો પણ ડર લાગે છે. કોઇ વ્યક્તિ હળવા તાવ શરદી ખાંસી માટે પણ ટેસ્ટ કરાવવા દોડી જાય છે, પરંતુ મોટાભાગના કેસમાં ડરવાની જરુર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ