Ek vaat kau / નકલી બ્રાન્ડેડ સામાનની ખરીદી ના કરતા, ખુબ પસ્તાશો | Ek Vaat Kau

આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદવા જઈએ તો આપણે પાસે બે ઓપ્શન છે. ઘણી વખત જોયું હશે કે બજારમાં એક જ બ્રાન્ડની બે વસ્તુઓ મળતી હોય છે એક મોંઘી અને અને સસ્તી, આમાં અસલી નકલીનો ખેલ ભાગ ભજવી રહ્યો છે. પણ આ નકલી વસ્તુ બનાવવી, તેનું વેચાણ કરવું પણ મોટી સજા પાત્ર ગુનો બને છે. એટલે જો તમે જાણવા માંગતા હોય કે કઈ પ્રોડક્ટને નકલી કહેવાય, અને શું કહે છે કાયદો? જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ