તમારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી કેવા સંજોગોમાં ઘરે જ સાજા થઈ શકશો. કેવા સંજોગોમાં હોસ્પિટલ જવું પડશે કઈ કઈ દવા લેવી પડશે? આ બધા જ સવાલના જવાબ આજે તમે એક વાત કહુંના આ એપિસોડમાં મળશે. ICMRએ ક્લિનિકલ ગાઈડલાઇન બહાર પાડી છે. જેમાં તમારા તમામ મુઝવતા પ્રશ્નોના જવાબ છે. તમને તાવ શરદી કે સૂકી ખાંસી આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો રાહ ન જોતા સીધો જ કોરોનાનો પહેલા એન્ટિજન અને પછી RT-PCR રિપોર્ટ કરાવી લેજો.. પછી શું? જુઓ EK VAAT KAU માં