દુર્ઘટના / મુંબઇમાં 100 વર્ષ જૂની બિલ્ડિંગ ધરાશાયી, 14 લોકોનાં મોત, કોણ જવાબદાર?

Dongri tragedy Mumbai needs enforcement of building safety norms

મુંબઇના ડોંગરી વિસ્તારમાં આવેલી બિલ્ડિંગ ધરાશાયી થઇ છે ત્યારે તપાસ તો જ્યારે થશે ત્યારે, પરંતુ આ દૂર્ઘટનાને લઇને જવાબદાર કોણ ? આ દૂર્ઘટના માટે મ્હાડા અથવા બીએમસી જવાબદાર કે પછી બંને? આ બિલ્ડિંગ BSB ડેવલપર્સની છે તો શું તેની કોઇ જવાબદારી નથી? સરકારે 100 વર્ષ જૂની બિલ્ડિંગને જર્જરિત બિલ્ડિંગની યાદીમાં કેમ ન મૂકી?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ