નિયમ / રામ મંદિર નિર્માણમાં દાન આપવા ઈચ્છો છો, તો કરો તૈયારી, સરકારે ટેક્સના નિયમમાં કર્યો ફેરફાર

donation to shri ram janmabhoomi teerth kshetra trust welfare along with income tax exemption

અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં આર્થિક મદદ કરનારા માટે એક સારા સમાચાર છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં દાન કરનારા માટે ઈનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. આ છૂટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં દાન આપવાથી મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ