બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ પ્રકારે કરેલા દાનથી તમે બની શકો કંગાળ, જીવનમાં આવશે આફતનું પૂર

ચાણક્ય નીતિ / આ પ્રકારે કરેલા દાનથી તમે બની શકો કંગાળ, જીવનમાં આવશે આફતનું પૂર

Last Updated: 05:48 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાણક્ય નીતિમાં જીવનના લગભગ દરેક પાસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દાન કેવી રીતે કરવું તે વિશે પણ જણાવવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્ય અનુસાર તમે દાન કરતી કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમે કંગાળ પણ થઈ શકો છો.

હિન્દુ ધર્મમાં દાનનો ખૂબ મહિમા છે. પરંતુ સાથે એવી માન્યતા છે કે તમે દાન કર્યું હોય તો તેની જાણ કોઈને કરવી ના જોઈએ. દાન હંમેશા ગુપ્ત રાખવું જોઈએ. ચાણક્ય નીતિમાં પણ દાન વિશે જણાવવામાં આવ્યું છે. ચાણક્ય અનુસાર દાન તમને કંગાળ પણ બનાવી શકે છે. આજે ચાણક્ય નીતિ અનુસાર જાણીશું કે કયા પ્રકારનું દાન તમને કંગાળ બનાવી શકે છે.

PROMOTIONAL 12

ચાણક્ય મુજબ દાન કરવું ઉત્તમ કાર્ય છે. પરંતુ કેટલાક લોકો પોતાના બજેટ પર ધ્યાન પણ નથી આપતા અને વધુ પડતું દાન કરે છે. આમ કરવાથી તેઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઇતિહાસમાં અનેક એવા કિસ્સા છે જેમાં વધુ દાન કરવાથી લોકો રાજાથી રંક બની ગયા છે. આવા લોકો પર જ્યારે સંકટ આવે છે ત્યારે કોઈ તેની મદદ નથી કરતુ.

વાંચવા જેવું: 'જવાહર ચાવડા ભાજપમાં ગુંગળામણ અનુભવે છે' મનિષ દોશીએ અને લલિત કગથરાના બીજેપી પર પ્રહાર

ચાણક્ય અનુસાર દાન પોતાના હિસાબને ધ્યાનમાં રાખી કરવું જોઈએ. મૂર્ખતાથી કરેલું દાન તમને સંકટમાં નાખે છે. જે લોકો દેખાડા માટે દાન કરે છે તેમને પૂર્ણ નથી મળતું સાથે તેમને ગરીબીનો પણ સામનો કરવો પડી શકે છે. જે વ્યક્તિ પૈસાની કદર નથી કરતું અને પાણીની માફક પૈસાનો વ્યય કરે છે તેમને કંગાળીનો સામનો કરવો પડે છે.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Chanakya Niti Chanakya Quotes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ