બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / દશેરાના દિવસે તમારી રાશિ અનુસાર કરો આ ચીજોનું દાન, પૂરા થશે તમામ અટકેલા કામ

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / દશેરાના દિવસે તમારી રાશિ અનુસાર કરો આ ચીજોનું દાન, પૂરા થશે તમામ અટકેલા કામ

Last Updated: 06:43 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે અને ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. જો તમે આ દિવસે સ્નાન અને પૂજા કર્યા બાદ તમારી રાશિ મુજબ દાન કરો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

1/14

photoStories-logo

1. દશેરાએ દાનનો મહિમા

દર વર્ષના આસો માસની શુક્લ પક્ષની દશમે દશેરા ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની પૂજા અને રાવણનું દહન કરવામાં આવે છે. દશેરાના દિવસે દાન કરવાનો પણ મહિમા છે. જો તમે દશેરાના દિવસે સ્નાન અને પુજા બાદ તમારી રાશિ મુજબ દાન કરો છો તો ભગવાન રામનો આશીર્વાદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. 12 ઓક્ટોબરે દશેરા

આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10:59 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 13 ઓક્ટોબરના રોજ સવારે 09:08 વાગ્યે પૂર્ણ થશે.આથી 12મી ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરાશે. જેમાં તમે રાશિ મુજબ દાન કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. મેષ

મેષ રાશિના જાતકોએ દશેરાના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી કરિયરમાં સફળતા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. વૃષભ

વૃષભ રાશિના લોકોએ આ દિવસે ચોખાનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. મિથુન

મિથુન રાશિના જાતકોએ દશેરાએ આખા મગનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વેપારમાં વિશેષ લાભ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. કર્ક

કર્ક રાશિના જાતકોએ વિજયાદશમીના દિવસે દૂધનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી માનસિક ચિંતામાંથી મુક્તિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. સિંહ

સિંહ રાશિના જાતકોએ દશેરાએ ગોળ અને મગફળીનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી નોકરીમાં ઈચ્છા મુજબની પ્રગતિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. કન્યા

કન્યા રાશિના જાતકોએ વિજયાદશમીએ લીલા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમને રોકાણમાં લાભ પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. તુલા

તુલા રાશિના જાતકોએ દશેરાના રોજ સફેદ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ ઉપાયને કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોએ વિજયાદશમીના રોજ લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી માનસિક પીડામાંથી રાહત મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. ધન

ધન રાશિના જાતકોએ દશેરાના રોજ પીળા રંગના કપડાનું દાન કરવું જોઈએ. આ ઉપાય અપનાવવાથી તમારું માન-સન્માન વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. મકર

મકર રાશિના લોકોએ વિજયાદશમીએ ચામડાના જૂતાનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. કુંભ

કુંભ રાશિના જાતકોએ દશેરાના રોજ વાદળી રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી તમારા ધનમાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. મીન

મીન રાશિના લોકોએ વિજયાદશમીના રોજ કેળા અને પપૈયાનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી દેવગુરુ બૃહસ્પતિની કૃપા તમારા પર વરસશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rashifal Zodiac Dashera

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ