જાહેરાત / પૂરની સ્થિતિ બાદ CM યેદિયુરપ્પાએ અજમાવ્યો નવો કિમીયો, 10 કરોડનું દાન આપનારને અનોખી ઓફર

Donate rs 10 crore village named CM yeddyurappa

કર્ણાટકમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ નવો કિમીયો અજમાવ્યો છે. પૂર બાદ પુનર્વસન માટે યેદીયુરપ્પાએ અલગ જ પ્રકારની જાહેરાત કરી છે. તેમણે 60થી વધુ મોટી કંપનીઓ સાથે મુલાકાત કર્યા બાદ જાહેરાત કરી છે કે, જે પણ કોઈ કંપની પૂર અસરગ્રસ્ત ગામોના પુનર્વસન માટે 10 કરોડ કે તેથી વધુ ફંડ આપશે તે કંપનીઓના નામ પરથી ગામનું નામ રાખવામાં આવશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ