ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકતને લઈ તડામાર તૈયારીઓ, USના ડેલિગેશનનું આગમન | Donald Trump's preparations for a visit to Ahmedabad,

Video / ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકતને લઈ તડામાર તૈયારીઓ, USના ડેલિગેશનનું આગમન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે યુ એસ સિક્રેટ એજન્સીનું ડેલીગશન મોટેરા સ્ટેડિયમાં પહોંચ્યું. એજન્સીના અધિકારીઓ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનું સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવશે. ગુજરાત પોલીસને સાથે રાખીને ડેલિગેશને નિરીક્ષણ કર્યુ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ