બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / 'આજ ટ્ર્મ્પને બચા લિયા, કબ તક બચેગા...' સીઝફાયર બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર
Last Updated: 11:48 PM, 10 May 2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રંપે મધ્યસ્તી કરવી હતી ત્યારે હવે ડોનાલ્ડ ડ્રંપના મિમ્સ વાયરલ થઇ રહ્યા છે.ત્યારે હવે લોકો સોશિયલ મીડિયા પર ડ્રંપના અલગ અલગ કોમેન્ટ કરીને મિમ્સ વાયરલ કરી રહ્યા છે.
ADVERTISEMENT
.@realDonaldTrump le dekh tera ceasefire pic.twitter.com/SBBS5xt7nY
— Abhishek (@be_mewadi) May 10, 2025
આ વીડિયોમાં એક ફિલ્મના સિનનો ઉપયોગ કરીને ટ્રંપ સાથે સરખાવામાં આવ્યો છે.
ADVERTISEMENT
राजपाल यादव उर्फ़ डोनाल्ड ट्रंप 😂 pic.twitter.com/fHviDFtqth
— Arjun Yadav (@arjunyadav_0) May 10, 2025
આ વીડિયોમાં ફિલ્મ ઢોલનો ઉપયોગ કરીને ડ્ર્ંપને રાજપાલ યાદવ સાથે દર્શાવામાં આવ્યો છે.
Aaj Trump Ne Bacha Liya Bhikari ko Kab Tak Bachega #ceasefire pic.twitter.com/WBQNzWAVd6
— chacha (@meme_kalakar) May 10, 2025
આમાં ફિલ્મમાં હેરાફેરી ફિલ્મના કેરેક્ટનો ઉપયોગ કરીને મિમ્સ બનાવામાં આવ્યા છે.
Donald Trump #ceasefire pic.twitter.com/kb8zVb7Ymy
— विक्रम 𝘬ꪊꪑꪖ𝘳 🦇 (@printf_meme) May 10, 2025
આ મિમ્સમાં ડોનાલ્ડ ટ્રંપ મોદી અને શાહબાજ શરિફને દર્શાવામાં આવ્યો છે.
DoLund Trump https://t.co/2MWDrZHZYD pic.twitter.com/U5zKzQl7Wa
— Shivani (@meme_ki_diwani) May 10, 2025
આ મિમ્સમાં ડોનાલ્ડ ટ્રંપની સરખામણી જોકર સાથે કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.