ટ્રમ્પના આગમનની ખુશીમાં મનપા ભૂલ્યું ભાન, કારણ વગરની નોટિસ લગાવી 20 પરિવારની છીનવી લીધી રોજી | Donald Trumps arrival, AMC sealed shops near Indira bridge Circle

અમદાવાદ / ટ્રમ્પના આગમનની ખુશીમાં મનપા ભૂલ્યું ભાન, કારણ વગરની નોટિસ લગાવી 20 દુકાનો કરી સીલ

Donald Trump's arrival, AMC sealed shops near Indira bridge Circle

અમેરિકા જેવી મહાસત્તાના મહાનાયક એટલે ટ્રમ્પ ભારતના અને તેમાં પણ ગુજરાતના મહેમાન બને તો તેમના સ્વાગમાં કોઈ કચાસ ન રહેવી જોઈએ. જે વાતને અમે પણ સ્વિકારીએ છીએ. પરંતુ શું તેનો અર્થ એવો છે કે, ટ્રમ્પના સ્વાગતમાં આંધળા બની લોકોની રોજી જ છીનવી લેવી..? આવું જ કાંઈક અમદાવાદમાં બની રહ્યું છે. જ્યાં લોકોની દુકાનો સીલ કરી દેવાઈ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ