કેમ છો ટ્રમ્પ / ટ્રમ્પ અમદાવાદમાં રોકાણ દરમિયાન આ હોટેલમાં રહેશે, જાણો કેટલો છે ભાવ

Donald Trump will stay at the Hyatt Hotel in  Ahmedabad

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી દિવસોમાં ભારત પ્રવાસે આવે આવવાનાં છે. ત્યારે તેમના સ્વાગત અને વ્યવસ્થા માટે અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે ટ્રમ્પ હોટેલ હયાતમાં આશરો લેવાના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ