કેમ છો ટ્રમ્પ! / જગત જમાદાર આવે છે એટલે અમદાવાદ 'અમેરિકા' જેવું કરી દેવાશે

donald trump welcome india ahmedabad

અમેરિકાના રાષ્ટ્રપતિ ગુજરાત આવવાના છે ત્યારે અમદાવાદને અમેરિકા બનાવવાના પ્રયાસો આદરવામાં આવ્યા છે. યુધ્ધના ધોરણે અમદાવાદને સજાવવામાં આવી રહ્યું છે. કરોડોનો ધુમાડો કરીને પણ જગતજમાદારને આવકારવા અમદાવાદ કોર્પોરેશન, ભારત સરકાર, ગુજરાત સરકાર અને ક્રિકેટ એસોશિએશન થનગની રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ