USA / ટ્રમ્પે હોસ્પિટલની બહાર આવીને કર્યું એવું બેદરકારીભર્યું કામ કે આસપાસના લોકોએ થવું પડશે 14 દિવસ માટે કવોરેનટાઈન

Donald trump waved at supporters in a car outside hospital

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંક્રમિત હોવા છતાં કોરોના વાઇરસને લઇને ગંભીર નથી. તેમનો ઇલાજ ચાલુ હોવા છતાં તેઓ રવિવારે બપોરે વોલ્ટર હીડ હોસ્પિટલમાં જોવા મળ્યા.

બ્રેકિંગ ન્યૂઝ