નિવેદન / ટ્રમ્પે ઇરાનના સુપ્રીમ લીડરને આકરા શબ્દોમાં ચેતવણી આપી, કહ્યું, ખોમેની પોતાના શબ્દોને લઇને સાવધાન રહે

donald trump warns iran supreme leader to be careful with his words

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુ‌પ્રીમ લીડર અયાતોલ્લા અલી ખોમેનીને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે એક ટ્વિટમાં કહ્યું હતું કે ખોમેની પોતાના શબ્દો પ્રત્યે ખૂબ જ સાવધાન રહે. ખોમેનીએ ગઈ કાલે જુમ્માની નમાજમાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની હત્યા 'અમેરિકા માટે શરમજનક' ગણાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ