અમેરિકા / ટ્રમ્પની ચીનને ચેતાવણી : 2020માં હું જ આવીશ, આ સમય...

donald-trump-warns-china-to-act-on-us-trade-deal-or-face-worse-terms

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ચીનને ધમકી આપી છે. ટ્રમ્પના મતે ચીન તરત જ વેપાર કરાર પર અમેરિકા સાથે વાતચીત કરે. ટ્રમ્પે ચેતાવણી આપી છે કે, વાતચીતનો આ યોગ્ય સમય છે. 2020 પછી વાતચીત વધારે ખરાબ થશે. ચીન અને અમેરિકા વચ્ચે ઘણા સમયથી વેપાર યુદ્ધ કોલ્ડ રીતે ચાલી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ