અમદાવાદ / ટ્રમ્પ ભલે પધાર્યા પરંતુ આ દિવાલ અમને નથી મંજૂર, વિરોધમાં 2 દિવસથી મહિલા ભૂખ હડતાળ પર

Donald trump visit ahmedabad woman Social activist protests airport indira bridge wall

અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા બનાવામાં આવેલ ગરીબીની દિવાલને ઈન્દીરાબ્રીજ સુધી બનાવવામાં આવી છે. વિદેશી મહેમાનો ને સ્માર્ટ સીટીમાં ગરીબોની ઝૂંપડપટ્ટીના દેખાય તે માટે આ દીવાલ બનાવામાં આવી છે. ત્યારે હવે આ દિવાલ બનાવવા મુદ્દે સામાજિક કાર્યકર્તાઓ વિરોધમાં ઉતર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ