ટ્રમ્પની મુલાકાત પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારાયું, રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યો સુભાષ બ્રીજ | Donald Trump visit Ahmedabad Subhash Bridge colorful lights namaste trump

અમદાવાદ / ટ્રમ્પની મુલાકાત પહેલા અમદાવાદને દુલ્હનની જેમ શણગારાયું, રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યો સુભાષ બ્રીજ

Donald Trump visit Ahmedabad Subhash Bridge colorful lights namaste trump

ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પ્રથમવાર ભારત આવી રહ્યા છે. દુનિયાના સૌથી સુપરપાવર લોકતંત્ર અને દુનિયાની સૌથી મોટી લોકશાહીની દોસ્તીને દુનિયા જોઈ રહી છે. 24 અને 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની આ દોસ્તી નવી સિદ્ધિના આસમાનને સ્પર્શવા જઈ રહી છે. આ દરમિયાન 24 ફેબ્રુઆરીએ જગત જમાદાર ડોલાન્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ