નમસ્તે ટ્રમ્પ / ગુજરાતને આંગણે હરખના તેડા જેવો ઘાટ, એરપોર્ટ પર 1000 કલાકારો સ્વાગત કરશે

Donald Trump visit Ahmedabad Airport motera stadium

ગુજરાતમાં અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમ અને ગાંધીઆશ્રમની મુલાકાતે આવી રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એરપોર્ટ ઉપર પણ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવશે. 1000 કલાકારો ત્યાં તેમનું સ્વાગત કરશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ