એક્શન / કોરોનાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું એવું ટ્વિટ કે ટ્વિટરે તરત જ કરી આ કાર્યવાહી

 Donald trump twitter coronavirus flagged misinformation

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્વિટરની વચ્ચેની લડાઈ ઘણી જૂની છે. મોટાભાગે એવું જોવા મળે છે કે ટ્વિટરની તરફથી ડોનાલ્ડ ટ્રમ્પની અનેક ટ્વિટને હટાવી દેવામાં આવે છે. હાલમાં એક ટ્વિટમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને કોરોના વાયરસથી મુક્ત ગણાવ્યા છે અને સાથે કહ્યું છે કે તેમનાથી હવે કોઈને ફેલાશે નહીં. ટ્વિટરે આ ટ્વિટને તથ્યાત્મક રીતે ખોટી ઠેરવી છે અને તેની પર ફ્લેગ લગાવી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ