એક્શન / અમેરિકા: પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી, ફ્લોરિડામાં નિવાસસ્થાન પર FBIના દરોડા

donald trump troubles increased fbi raid at home know what is the whole matter

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે દાવો કર્યો છે કે ફ્લોરિડા સ્થિત તેમના માર-એ-લાગો નિવાસ પર FBIના એજન્ટો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ